The Torchlighters Series

1535 માં વિલ્યમ ટિન્ડેલ તે હેનરી- 8 રાજાના " મોસ્ટ વોન્ટેડ" યાદિમાં સૌથી ટોચ ઉપર હતા અને રાજાના કાબેલ શિકારીઓ દ્વારા આખા યુરોપમાં તેમનો પીછો કરવામાં આવે છે. તેમનો ગુનો શો હતો? ખૂન? ચોરી? ના, વિલ્યમનો "ગુનો" હતો સામાન્ય લોકોને માટે બાઇબલનું અંગ્રેજીમાં ભાષાંતર કરવું. વિશ્વાસના આ શૂરવીરો પોતાના જીવનને જોખમમાં મૂકે છે કે જેથી પવિત્ર શાસ્ત્રને બધાને માટે બનાવી શકાય, તેને નિહાળો.