સુવાર્તા સંગ્રહ
Сериал 4 Қисмен
Ху̊наwода̄йард баша̄нд
મૂળ વર્ણનને તેના સંવાદ તરીકે વાપરીને સુવાર્તાને શબ્દશઃ સ્વીકારીને સૌ પ્રથમ વખત - જેમાં સમાવેશ છે માથ્થી, માર્ક, લૂક અને યોહાનની સુવાર્તા- ઈતિહાસના સૌથી પવિત્ર શાસ્ત્રમાંના એક શાસ્ત્ર ઉપર નવો પ્રકાશ પાડે છે.
- Албани
- Амхари
- Араби
- Озарбойҷони
- Бонглагъ (Стандарт)"
- Бурмеси
- Кантони
- Cebuano
- Чичеваги
- Хитои (Осоншуда)
- Хорвати
- Чехи
- Дари
- Ҳолланди
- Англиси
- Фини
- Фаронсави
- Гурҷӣ
- Олмони
- Хаусаи
- Ибри
- Ҳинди
- Ҳмонги
- Индонези
- Итолийови
- Йапони
- Каннадаи
- Қарақалпоқистони
- Қазоқи
- Куриёги
- Kurdish (Kurmanji)
- Қирғизи
- Лингала.
- Малаялами
- Марати
- Непалb
- Норвегияи
- Одияги (Ориёи )
- Форси
- Ҷопони
- "Португалия (Аврупоии)
- Панҷоби
- Румини
- Руси
- Сербийаги
- Испани
- Суахили
- Тагалоги
- Тоҷики
- Тамили
- Телугуи
- Тайланди
- Турки
- Turkmen
- Украини
- Урду
- Узбеки
- Ветнами
- Ёрубо
Қисмен
-
માથ્થીની સુવાર્તા
માથ્થીની સુવાર્તા તે શરૂઆતની ખ્રિસ્તી સદિઓમાં સૌથી લોકપ્રિય સુવાર્તા હતી. તે ખ્રિસ્તી સમુદાય માટે લખવામાં આવી હતી કેમકે તેની શરૂઆત યહૂદિ દુનિયાથી અલગ ... more
માથ્થીની સુવાર્તા
માથ્થીની સુવાર્તા તે શરૂઆતની ખ્રિસ્તી સદિઓમાં સૌથી લોકપ્રિય સુવાર્તા હતી. તે ખ્રિસ્તી સમુદાય માટે લખવામાં આવી હતી કેમકે તેની શરૂઆત યહૂદિ દુનિયાથી અલગ કરવાને માટે થાય છે , માથ્થીની સુવાર્તા ઘણી વિસ્તારથી એ બતાવે છે કે, મસિહા તરીકે, ઈસુ તે જૂના કરારની પ્રબોધવાણીની પરીપૂર્ણતા છે કે જે તેમને ઈશ્વરના તારણહાર તરીકે ઉલ્લેખે છે. લ્યુમો પ્રોજેકટ દ્વારા ફિલ્માંકન થયુ છે.
-
માર્કની સુવાર્તા
સુવાર્તાના વચનોને શબ્દશઃ તેના સંવાદ તરીકે વાપરીને, માર્કની સુવાર્તા ઈસુના મૂળ વર્ણનને પડદા ઉપર રજૂ કરે છે. લ્યુમો પ્રોજેકટ દ્વારા ફિલ્માંકન થયુ છે.
-
લૂકની સુવાર્તા
લૂકની સુવાર્તા, બીજા કોઈ પણ કરતા, પ્રાચીન જીવનકથાની કક્ષામાં વધુ બંધ બેસે છે. ઘટનાઓના " વર્ણનકાર" તરીકે, લુક, ઈસુને બધા લોકોના "તારણહાર" તરીકે જુએ છે,... more
લૂકની સુવાર્તા
લૂકની સુવાર્તા, બીજા કોઈ પણ કરતા, પ્રાચીન જીવનકથાની કક્ષામાં વધુ બંધ બેસે છે. ઘટનાઓના " વર્ણનકાર" તરીકે, લુક, ઈસુને બધા લોકોના "તારણહાર" તરીકે જુએ છે, જે હંમેશા જરૂરીયાતમંદ અને તરછોડાયેલા લોકોના પક્ષમાં હોય છે. આ કથાનુ નિર્માણ- ખાસ બનાવેલા સેટ્સ અને મોરોક્કોના અધિકૃત ગ્રામ્ય વિસ્તાર ને દર્શાવે છે -અગ્રણી ધાર્મિક વિદ્વાનો દ્વારા ઈસુની વાર્તાને અનન્ય અને અત્યંત અધિકૃત કહેવા તરીકે ટીકાત્મક પ્રશંસા કરવામાં આવી છે.લ્યુમો પ્રોજેકટ દ્વારા ફિલ્માંકન થયુ છે.
-
યોહાનની સુવાર્તા
યોહાનની સુવાર્તા તેને જે રીતે લખવામાં આવી છે તે જ રીતે સૌ પ્રથમ બનેલ બાઈબલના શાસ્ત્રની ફિલ્મ આવૃતિ છે. ઈસુના મૂળ વર્ણનને - શબ્દશઃ -સંવાદ તરીકે વાપરીને... more
યોહાનની સુવાર્તા
યોહાનની સુવાર્તા તેને જે રીતે લખવામાં આવી છે તે જ રીતે સૌ પ્રથમ બનેલ બાઈબલના શાસ્ત્રની ફિલ્મ આવૃતિ છે. ઈસુના મૂળ વર્ણનને - શબ્દશઃ -સંવાદ તરીકે વાપરીને આ ગહન અને અદભુત ફિલ્મ ઈતિહાસના સૌથી પવિત્ર શાસ્ત્રમાંના એક શાસ્ત્ર ઉપર નવો પ્રકાશ પાડે છે. સુંદર રીતે શુટ કરવામા આવેલ, અદભુત રીતે ભજવવામાં આવેલ, અને તાજેતરનાજ ધર્મશાસ્ત્રીય, ઐતિહાસિક અને પુરાતત્વવિદ્યાના સંશોધનોની માહિતી સાથે, આ ફિલ્મ એ કંઈક એવું છે કે જેને માણવી જોઇએ અને સાચવી રાખવી જોઇએ. લ્યુમો પ્રોજેકટ દ્વારા ફિલ્માંકન થયુ છે.