Ailəliklə izlənilə bilən

İncil Kolleksiyası

માથ્થીની સુવાર્તા તે શરૂઆતની ખ્રિસ્તી સદિઓમાં સૌથી લોકપ્રિય સુવાર્તા હતી. તે ખ્રિસ્તી સમુદાય માટે લખવામાં આવી હતી કેમકે તેની શરૂઆત યહૂદિ દુનિયાથી અલગ કરવાને માટે થાય છે , માથ્થીની સુવાર્તા ઘણી વિસ્તારથી એ બતાવે છે કે, મસિહા તરીકે, ઈસુ તે જૂના કરારની પ્રબોધવાણીની પરીપૂર્ણતા છે કે જે તેમને ઈશ્વરના તારણહાર તરીકે ઉલ્લેખે છે. લ્યુમો પ્રોજેકટ દ્વારા ફિલ્માંકન થયુ છે.